Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Himatnagar - ક્રિષ્ણા સાર્વજનિક હોસ્પિ.નો નવીન મકાનમાં શુભારંભ

ક્રિષ્ણા સાર્વજનિક હોસ્પિ.નો નવીન મકાનમાં શુભારંભ

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 04:01 AM

હિંમતનગર | હિંમતનગર-અમદાવાદ રોડ પર આવેલ પીપલોદી પાસે સાબરકાંઠા હેલ્થ અેન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત નવીન...

  • Himatnagar - ક્રિષ્ણા સાર્વજનિક હોસ્પિ.નો નવીન મકાનમાં શુભારંભ
    હિંમતનગર | હિંમતનગર-અમદાવાદ રોડ પર આવેલ પીપલોદી પાસે સાબરકાંઠા હેલ્થ અેન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત નવીન અધતન મલ્ટી સ્પેશીયાલિસ્ટ ક્રિષ્ણા સાર્વજનિક હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રૂ. 5 કરોડ ઉપરાંતના ખર્ચે આ હોસ્પિટલ બાંધવામાં જેમાં અધતન ડોક્ટરોની સેવાઅો આપવામાં આવશે.ધારાસભ્ય ફંડ અને અેમપી ફંડમાંથી એમ્બ્યુલન્સ વાન પણ આપવામાં આવી હતી. સમારંભના પ્રમુખ સી.કે. પટેલ, મનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઇ ભાવસાર, ત્રિલોકભાઇ પરીખ, હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, સાબરકાંઠા સાંસદ, દીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending