ઇડરની તક્ષશિલા ઈંગ્લીશ સ્કૂલની રાજ્ય કક્ષાએ પસંદગી

Himatnagar - ઇડરની તક્ષશિલા ઈંગ્લીશ સ્કૂલની રાજ્ય કક્ષાએ પસંદગી

DivyaBhaskar News Network

Sep 08, 2018, 04:01 AM IST
ઇડર| હિંમતનગરમાં યોજાયેલ ઉત્તર ગુજરાત રિજિયોનલ કક્ષા કલા મહાકુંભ 2018માં ઇડરની તક્ષશિલા ઈંગ્લીશ સ્કૂલ સમૂહગીતની સ્પર્ધામાં પ્રથમ આવી છે અને રાજ્યકક્ષા માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં સુથાર ન્યાસા પ્રફુલ્લભાઇ, પટેલ માધવી મહેશભાઈ, પરમાર યુવિકાકુંવર ઉપેન્દ્રસિંહ, પટેલ અર્પકુમાર નયનભાઈ, મિસ્ત્રી નીવ મેહુલકુમારને શાળાના સંચાલક જનકભાઈ સોનીએ અભિનંદન પાઠવ્યા હતા.

X
Himatnagar - ઇડરની તક્ષશિલા ઈંગ્લીશ સ્કૂલની રાજ્ય કક્ષાએ પસંદગી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી