હિંમતનગરના ઇલોલમાં શાંતિ- સમિતિની મિટિંગ યોજાઇ

DivyaBhaskar News Network

Sep 15, 2018, 03:24 AM IST
Himatnagar - હિંમતનગરના ઇલોલમાં શાંતિ- સમિતિની મિટિંગ યોજાઇ
ઇલોલ | ઇલોલ ગામે હિન્દુ-મુસ્લિમોના ધાર્મિક તહેવારો નિમિત્તે ઇલોલ આઉટ પોલીસ સ્ટેશન દ્વારા નિચલા બજાર સોસાયટીના હોલમાં સીપીઆઇ કે.એસ. બ્રહ્મભટ્ટ, પીએસઆઇ ગ્રામ્ય એચ.ડી. ચૌહાણ, તેમજ ઇલોલ ઓપી એએસઆઇ રજુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ઼. જેમાં શિઆહ જાફરી મશાયખી મોમીન જમાતના મુખી તેમજ સરપંચ રોશનઅલી હોલ્ડા, ઇસ્માઇલ ભોવણીયા, કસ્તુરભાઇ પરમાર, જવાહર વણઝારા, પુંજાભાઇ ચમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

X
Himatnagar - હિંમતનગરના ઇલોલમાં શાંતિ- સમિતિની મિટિંગ યોજાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી