હિંમતનગરના લાલપુર ગામમાંથી ટ્રકની ચોરી

હિંમતનગરના લાલપુર ગામમાંથી બે દિવસ અગાઉ રાત્રિ દરમિયાન ટ્રકની ચોરી થઇ જતાં રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:24 AM
Himatnagar - હિંમતનગરના લાલપુર ગામમાંથી ટ્રકની ચોરી
હિંમતનગરના લાલપુર ગામમાંથી બે દિવસ અગાઉ રાત્રિ દરમિયાન ટ્રકની ચોરી થઇ જતાં રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

હિંમતનગરના લાલપુર ગામમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતાં આસીફભાઇ અબ્દુલહમીદ વિજાપુરાની ટ્રક (નં.જી.જે-18-અે.યુ.-7964)બુધવારની રાત્રે એક વાગ્યાથી સવારે સાત વાગ્યા દરમિયાન ગમે તે સમયે લાલપુર ગામમાંથી ચોરી થઇ જતાં રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

X
Himatnagar - હિંમતનગરના લાલપુર ગામમાંથી ટ્રકની ચોરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App