Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Himatnagar - લેઇ પ્રાથમિક શાળામાં સ્વયં શિક્ષક દિન ઉજવાયો

લેઇ પ્રાથમિક શાળામાં સ્વયં શિક્ષક દિન ઉજવાયો

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 03:05 AM

હિંમતનગર | લેઇ પ્રાથમિક શાળામાં 5 સપ્ટેમ્બરે સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદમાં સ્વયં શિક્ષક દિનનું આયોજન કરવામાં...

  • Himatnagar - લેઇ પ્રાથમિક શાળામાં સ્વયં શિક્ષક દિન ઉજવાયો
    હિંમતનગર | લેઇ પ્રાથમિક શાળામાં 5 સપ્ટેમ્બરે સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદમાં સ્વયં શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિદ્યાર્થીએ શિક્ષક બની ઉત્સાહભેર ભાગ લીધો હતો શાળા પરિવારના સભ્યો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અંતમાં શિક્ષક બનેલા વિદ્યાર્થીઓના ભાવ પ્રતિભાવ લેવામાં આવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ