ફેઈથ હાયર સેકેન્ડરી સ્કૂલમાં શિક્ષકદિનની ઊજવણી

Himatnagar - ફેઈથ હાયર સેકેન્ડરી સ્કૂલમાં શિક્ષકદિનની ઊજવણી

DivyaBhaskar News Network

Sep 07, 2018, 03:05 AM IST
હિંમતનગર | હિમંતનગરના બેરણા રોડ પર આવેલ ફેઈથ હાયર સેકેન્ડરી (ઈગ્લીશ મિડિયમ) વિભાગમાં શિક્ષક દિન પર્વ નિમિત્તે " શિક્ષક કભી સાધારણ નહીં હોતા ક્યોકી પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતા હૈ " એવા સાધ્ય સાથે ધો-10ના દરેક વિદ્યાર્થીઓ શિક્ષકની ભુમિકા માટે સજ્જ થયા હતા. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકગણ અને શાળાના વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્સાહીત જોવા મળ્યા હતા.

X
Himatnagar - ફેઈથ હાયર સેકેન્ડરી સ્કૂલમાં શિક્ષકદિનની ઊજવણી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી