હાર્દિક પટેલના સમર્થનમાં બહુચરાજી સજ્જડ બંધ

Himatnagar - હાર્દિક પટેલના સમર્થનમાં બહુચરાજી સજ્જડ બંધ

DivyaBhaskar News Network

Sep 07, 2018, 03:05 AM IST
બહુચરાજી | હાર્દિક પટેલના સમર્થનમાં તેમજ હિંમતનગરના ગઢોડા પાસે મા ઉમાનો રથ અટકાવી પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જના વિરોધમાં બહુચરાજી તાલુકા પાટીદાર સમાજ તેમજ પાસ સમિતિ દ્વારા ગુરુવારે અપાયેલા બંધના એલાનને પગલે બહુચરાજી ના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. તમામ સમાજના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. એસટી સહિતનો તમામ વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહ્યો હતો. દિવસ દરમિયાન શાંતિ જળવાઇ રહેતા પોલીસે રાહતનો દમ લીધો હતો.

X
Himatnagar - હાર્દિક પટેલના સમર્થનમાં બહુચરાજી સજ્જડ બંધ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી