• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • રેડ ક્રોસ સોસાયટી દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ

રેડ ક્રોસ સોસાયટી દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી મોડાસા દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ મોડાસા ખાતે યોજાઈ હતી. જેમાં વિવિધ કોલેજના 40 વિદ્યાર્થીભાઈ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી રાજ્ય શાખાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડાયરેક્ટર સુરેશભાઈ, ઝંખનાબેન તથા રેડ ક્રોસ સોસાયટી મોડાસાના હાર્દિક શ્રીમાળી તથા રિયાઝભાઈ ખેરડા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...