હિંમતપુર નજીકથી રૂ. 72 હજારનો બીયર ઝડપાયો

હિંમતનગર| હિંમતપુરના બસ સ્ટેન્ડ નજીક પોલીસે નાકાબંધી કરી જેશીંગપુર ગામ બાજુથી આવી રહેલ અલ્ટોકારની આગળ કાળા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:55 AM
હિંમતપુર નજીકથી રૂ. 72 હજારનો બીયર ઝડપાયો
હિંમતનગર| હિંમતપુરના બસ સ્ટેન્ડ નજીક પોલીસે નાકાબંધી કરી જેશીંગપુર ગામ બાજુથી આવી રહેલ અલ્ટોકારની આગળ કાળા રંગના પલ્સર પર બે શખ્સ આવી રહ્યા હતા. પાયલોટીંગ કરતા આ શખ્સની પાછળ આવી રહેલ અલ્ટોકાર ઉભી રખાવી તેમાં તપાસ કરતાં બીયરની 30 પેટી રૂ. 72 હજારનો જથ્થો મળી આવતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા રણુભા જાડેજા ( સરસપુર)ની કાર સહિત અટક કરી પૂછપરછ કરતાં ગાંધીનગર મધરડેરી પાસે રહેતા રાધે નામના શખ્સની સાથે પલ્સર ઉપર અજાણ્યો ઇસમ પાયોલોટીંગ કરી રહ્યાનંુ જણાવતા ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

X
હિંમતપુર નજીકથી રૂ. 72 હજારનો બીયર ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App