પ્રાંંતિજ તાલુકાના સાંપડમાં વન મહોત્સવની ઊજવણી

હિંમતનગર : પ્રાંંતિજના સાંપડ ગામે મહાકાળી માતાજીના મંદિર હોલમાં સામાજીક વનીકરણ વિભાગ પ્રાંતિજ દ્વારા 69 મા વન...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:55 AM
પ્રાંંતિજ તાલુકાના સાંપડમાં વન મહોત્સવની ઊજવણી
હિંમતનગર : પ્રાંંતિજના સાંપડ ગામે મહાકાળી માતાજીના મંદિર હોલમાં સામાજીક વનીકરણ વિભાગ પ્રાંતિજ દ્વારા 69 મા વન મહોત્સવની ઊજવણી કરવામાં આવી હતી. ગુરૂવારના રોજ પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત આજુબાજુ ગામોના સરપંચોની હાજરીમાં વૃક્ષો વાવી તેનું જતન કરવાની વિસ્તૃત માહિતી જિલ્લા વન અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

X
પ્રાંંતિજ તાલુકાના સાંપડમાં વન મહોત્સવની ઊજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App