• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • મહેતાપુરાથી વિજાપુર ફોરલેન કામગીરી દરમિયાન પાંચ કિ.મી. સુધીનો રોડની બંને સાઇડ પર એક સાથે ખોદકામ

મહેતાપુરાથી વિજાપુર ફોરલેન કામગીરી દરમિયાન પાંચ કિ.મી. સુધીનો રોડની બંને સાઇડ પર એક સાથે ખોદકામ થતાં હાલાકી

મહેતાપુરાથી વિજાપુર ફોરલેન કામગીરી દરમિયાન પાંચ કિ.મી. સુધીનો રોડની બંને સાઇડ પર એક સાથે ખોદકામ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:55 AM IST
હિંમતનગર-વિજાપુર ફોરલેન કામગીરી શરૂઆતથી જ લોકો માટે શીરદર્દ બની રહી છે. સ્ટેટ હાઇવે ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે તેમાં મહેતાપુરાથી વિજાપુર રોડ તરફ પાંચ કિ.મી. સુધી રોડની બંને સાઇડ પર ખોદકામ કરી નાખવામાં આવતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વેવેઇટ વિસ્તારમાં વ્યવસાય કરતા ચકાભાઇએ જણાવ્યુ કે, કપચી-કાંકરાને કારણે તેમની નજર સામે સંખ્યા બંધ બાઇક ચાલકો રોડ ઉપર પટકાઇ ચૂક્યા છે. તસવીર-ભાસ્કર

X
મહેતાપુરાથી વિજાપુર ફોરલેન કામગીરી દરમિયાન પાંચ કિ.મી. સુધીનો રોડની બંને સાઇડ પર એક સાથે ખોદકામ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી