તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગરથી ઊંઝા પગપાળા સંઘનું આગમન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા કડવા પાટીદારની કુળદેવમાં ઉમિયાનાં દર્શને શ્રધાળુઓ ભારતવર્ષનાં વિવિધ વિસ્તારમાંથી પગપાળા સંઘ લઇ પધારે છે.જેમાં ઊંઝાના ઉમિયા માતાજીનાં દર્શને કચ્છ કડવા પાટીદારો સાબરકાંઠા,અરવલ્લી,,ખેડા,અમદાવાદ,પંચમહાલ,જીલ્લાનાં હિંમતનગર એકત્ર થઇ ૫૦૦ થી વધુ ભક્તો છેલ્લા ૫૪ વર્ષથી ઉમિયા માતાજી પગપાળા સંઘ પ્રતિ શ્રાવણ માસે નિકળે છે. આ વખતે હિંમત નગરનાં નવા પરસોતમ નગર થી ૧૫ ઓગસ્ટે ૫૫મી વાર આ સંઘ નિકળ્યો છે. જે તા.૧૯ ઓગસ્ટે ઊંઝામાં ઉમિયાનાં ધામે આવી પહોંચ્યો હતો. તસવીર : ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...