તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાબરકાંઠા જિલ્લા બેંકના ડિરેક્ટરની બિનહરીફ વરણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા : સાબરકાંઠા સહકારી બેંક લી. હિંમતનગરના બોર્ડ અોફ ડિરેક્ટરની ચૂંટાણી માટે પ્રાંત અધિકારી, પ્રાંતિજ સાબરકાંઠા દ્વારા કાર્યક્રમ જાહેર કરાયો. જેમાં બેંકના જુથ -7 માં ખેડબ્રહ્મા-પોશીના તાલુકાની બેઠક પરથી ખેડબ્રહ્મા સેવા મંડળીના ચેરમેન શાંમળભાઇ પટેલનું એક માત્ર ઉમેદવારી ફોર્મ ભરતાં ચૂંટણી અધિકારીએ તેઓને બેંકના ડીરેક્ટર તરીકે બિનફરીફ વરણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...