ટપાલ સેવાને લગતાં પ્રશ્નો માટે ડાક/પેન્શન અદાલત યોજાશે

હિંમતનગર | હિંમતનગરમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક/પેન્શન અદાલતનું મુખ્ય પોસ્ટ ઓફિસના પહેલા...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 02:36 AM
Himatnagar - ટપાલ સેવાને લગતાં પ્રશ્નો માટે ડાક/પેન્શન અદાલત યોજાશે
હિંમતનગર | હિંમતનગરમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક/પેન્શન અદાલતનું મુખ્ય પોસ્ટ ઓફિસના પહેલા માળે વિભાગીય કાર્યાલયમાં શુક્રવારે 3 વાગ્યે આયોજન કરવામાં આવનાર છે. અદાલતમાં ખાસ કરીને સાદી ટપાલ, રજીસ્ટર્ડ, મનીઓર્ડર, વીપીપાર્સલ, કાઉન્ટર સર્વિસ, સેવિગ્સ બેંક તથા નાણાકીગ ગોલમાલને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.

X
Himatnagar - ટપાલ સેવાને લગતાં પ્રશ્નો માટે ડાક/પેન્શન અદાલત યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App