વીરાવાડા બીએડ કોલેજમાં શિક્ષક દિનની ઊજવણી

હિંમતનગર | સરસ્વતી બીએડ કોલેજના પ્રશિક્ષણાર્થીઓને પોતાના શિક્ષક તરીકેની તાલીમની સાથે શિક્ષકદિનની પણ ઉત્સાહભેર...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 02:36 AM
Himatnagar - વીરાવાડા બીએડ કોલેજમાં શિક્ષક દિનની ઊજવણી
હિંમતનગર | સરસ્વતી બીએડ કોલેજના પ્રશિક્ષણાર્થીઓને પોતાના શિક્ષક તરીકેની તાલીમની સાથે શિક્ષકદિનની પણ ઉત્સાહભેર ઊજવણી કરવામાં આવી હતી. પ્રશિક્ષણાર્થીઓમાંથી પટેલ ઉર્વિબેન પ્રિન્સીપાલ અને અન્ય આઠ પ્રશિક્ષણાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકામાં રહી શૈક્ષણિક કાર્ય કરાવ્યુ હતું. પ્રશિક્ષણાર્થીઓનું શૈક્ષણિક કાર્ય અધ્યાપકના માર્ગદર્શન અને સંસ્થાના પ્રમુખના આર્શીવચનથી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો.

X
Himatnagar - વીરાવાડા બીએડ કોલેજમાં શિક્ષક દિનની ઊજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App