વક્તાપુર પ્રા. શાળામાં તિથિ ભોજન અપાયું

હિંમતનગર | તલોદ તાલુકાની વક્તાપુર પ્રાથમિક શાળામાં પવિત્ર શ્રાવણ માસમાં તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. તિથિ ભોજન...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 02:36 AM
Himatnagar - વક્તાપુર પ્રા. શાળામાં તિથિ ભોજન અપાયું
હિંમતનગર | તલોદ તાલુકાની વક્તાપુર પ્રાથમિક શાળામાં પવિત્ર શ્રાવણ માસમાં તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. તિથિ ભોજન આપનાર રમીલાબેન નટવરલાલ પટેલ , મુળજીભાઈ પરમાર , કમલેશભાઈ પ્રજાપતિ , સુધિરભાઈ પટેલ , ભગવતસિહ ઝાલા , ગુલાબસિહ મકવાણા અને મિતેશકુમાર પટેલ દાતાઓનો શાળાના આચાર્ય તથા શિક્ષકગણ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

X
Himatnagar - વક્તાપુર પ્રા. શાળામાં તિથિ ભોજન અપાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App