બી.સી. શાહ આર્ટસ કોલેજમાં સ્ત્રી સશક્તિકરણ અંગે વ્યાખ્યાન

Himatnagar - બી.સી. શાહ આર્ટસ કોલેજમાં સ્ત્રી સશક્તિકરણ અંગે વ્યાખ્યાન

DivyaBhaskar News Network

Sep 09, 2018, 02:36 AM IST
હિંમતનગર | વડાલી ખાતે બી.સી. શાહ આર્ટસ કોલેજમાં એનએસએસ વિભાગ અંતર્ગત કોલેજના આચાર્ય ર્ડા. એનઆર પટેલના માર્ગદર્શન અને એનએસએસના કાર્યક્રમના સંચાલક આરતીબેનના માર્ગદર્શન હેઠળ કોલેજમાં સ્ત્રી સશક્તિકરણ અંગે વ્યાખ્યાન યોજાયુ હતું. મુખ્ય વક્તા લો કોલેજ ડીસાના આચાર્ય રાજુલબેન દેસાઇએ વિદ્યાર્થીઅોને સ્ત્રી સશક્તિકરણ અંગે વિશેષ માહિતી આપી હેલ્પલાઇન નંબર તેમજ સ્ત્રીઅો સાથે જોડાયેલા કાયદા કાનૂનની કલમોની પણ માહીતી આપી હતી.

X
Himatnagar - બી.સી. શાહ આર્ટસ કોલેજમાં સ્ત્રી સશક્તિકરણ અંગે વ્યાખ્યાન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી