જિલ્લા પેઇન્ટર એસો.ની કારોબારી મિટિંગ યોજાઇ

Himatnagar - જિલ્લા પેઇન્ટર એસો.ની કારોબારી મિટિંગ યોજાઇ

DivyaBhaskar News Network

Sep 11, 2018, 02:35 AM IST
હિંમતનગર | હિંમતનગરના મુલ્કી ભવન માર્કેટ ખાતે રાજુભાઇ સોલંકીની અધ્યક્ષતામા સા.કા. જિલ્લા પેઇન્ટર એસો.ની કારોબારી મીટિંગ મળી હતી. જેમા 23મી વાર્ષિક સાધારણ સભા માટે ચર્ચા વિચારણા કરવામા આવી અને પેઇન્ટર એસોસીએશન દ્વારા હિંમતનગર ખાતે 23મી વાર્ષિક સાધારણ સભા યોજવાનુ નક્કી કરવામા આવ્યુ હતું.

X
Himatnagar - જિલ્લા પેઇન્ટર એસો.ની કારોબારી મિટિંગ યોજાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી