તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Himatnagar ઢુંઢર બાળકી દુષ્કર્મના વિરોધમાં પુંસરી બજાર બંધ રહ્યું

ઢુંઢર બાળકી દુષ્કર્મના વિરોધમાં પુંસરી બજાર બંધ રહ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરના ઢુંઢરની 14 માસની બાળકી પર બિહારી નરાધમ કરેલા દુષ્કર્મ મામલે ચારેતરફ વિરોધ વંટોળ થયું છે. ત્યારે તલોદના પુંસરીમાં પણ ઠાકોર સેના દ્વારા બજારો સજ્જડ બંધ કરાવી આરોપીને ફાંસીની સજા માટે માગણી કરી હતી. બજાર બંધના કારણે રસ્તાઓ સુમસામ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...