ભોલેશ્વરમાંથી સગીરાનું અપહરણ, બે સામે ગુનો

હિંમતનગર ભોલેશ્વરમાંથી ચારેક દિવસ અગાઉ 17 વર્ષીય સગીરાનું અપહરણ કરી લઇ જવા અંતર્ગત બે વિરુદ્ધ બીડિવિઝનમાં ફરિયાદ...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 02:35 AM
Himatnagar - ભોલેશ્વરમાંથી સગીરાનું અપહરણ, બે સામે ગુનો
હિંમતનગર ભોલેશ્વરમાંથી ચારેક દિવસ અગાઉ 17 વર્ષીય સગીરાનું અપહરણ કરી લઇ જવા અંતર્ગત બે વિરુદ્ધ બીડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી.

ગુરુવારે ભોલેશ્વરમાં રહેતી અનુ.જાતિની સગીર વયની કિશોરીને અનિલ કનુભાઇ સોનગરા ( પોલોગ્રાઉન્ડ, હિંમતનગર) લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયો હતો. જેમાં આકાશ અશોકભાઇ પ્રજાપતિ બાઇક પર બેસાડી બંનેને સાબરડેરી ઉતારી અાવ્યો હતો. બીડિવિઝન પોલીસે બંને વિરુદ્ધ પોક્સો, અનુજાતિજનજાતિ એક્ટ, અપહરણ સહિતનો ગુનો નોંધી સગીરાની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

X
Himatnagar - ભોલેશ્વરમાંથી સગીરાનું અપહરણ, બે સામે ગુનો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App