કડવા પાટીદાર સમાજ વાડીમાં મોટીવેશન સેમિનાર

Himatnagar - કડવા પાટીદાર સમાજ વાડીમાં મોટીવેશન સેમિનાર

DivyaBhaskar News Network

Sep 11, 2018, 02:35 AM IST
હિંમતનગર | હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલ કડવાં પાટીદાર સમાજવાડીમાં ભયમુક્ત જીવન જીવવાની કળા અને ધંધા-રોજગારમાં કઈ રીતે સફળ થવું તેના માટે સંજય રાવલ દ્વારા મોટીવેશનનું ભવ્ય આયોજન નટરાજ ફોટો ગૂડ્ઝ અને હિંમતનગર ફોટો એસોસિયનના ફોટોગ્રાફરો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ખેડબ્રહ્મા, ઈડર, મોડાસા, વિજાપુર, માણસા તથા પ્રાંતિજમાંથી ફોટોગ્રાફરો હાજર રહ્યા હતા. ફોટોગ્રાફરોએ સ્ટોરની મુલાકાત લીધી હતી.

X
Himatnagar - કડવા પાટીદાર સમાજ વાડીમાં મોટીવેશન સેમિનાર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી