હિંમતનગરની ઉમા વિદ્યાલયમાં વસ્તી દિવસ ઊજવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર : હિંમતનગરની ઉમા વિદ્યાલયમાં વિશ્વ વસ્તી દિવસની ઊજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વસ્તી સંબંધી જાગૃતિ આવે તે માટે વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમજ શાળાના શિક્ષક તથા આચાર્ય દ્વારા વસ્તી સંબધી અાંકડાકીય માહિતી સાથે વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...