• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • યામાહાના 63 મા સ્થાપનાદિને હિંમતનગર શોરૂમ દ્વારા ગ્રાહક લક્ષી સેવાઓ

યામાહાના 63 મા સ્થાપનાદિને હિંમતનગર શોરૂમ દ્વારા ગ્રાહક લક્ષી સેવાઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક્સપર્ટ યામાહા દ્વારા કંપનીના 63 મા સ્થાપના દિનની ઊજવણી પ્રસંગે ગ્રાહકલક્ષી સેવાઓ શરૂ કરવામાં આવતાં ગ્રાહકોમાં ખુશી જોવા મળી હતી. કંપનીની જાહેરાત મુજબ જુલાઇ 2018 ના માસ દરમિયાન ગ્રાહકોને બાઇક અને સ્કૂટરનું નિ:શુલ્ક વોશીંગ કરી આપવામાં આવશે તથા નવા વાહન ખરીદીમાં એચડીએફસી દ્વારા કરાયેલા લોનના કિસ્સામાં 3 વર્ષની અેકસ્ટ્રા વોરંટી પુરી પડાશે. પેઇડ સર્વીસ કરાવતા ગ્રાહકોને છત્રી ભેટ આપવામાં આવશે. 14 જુલાઇ સુધી ઓઇલ સ્પેર પાર્ટસ પર 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. હિંમતનગર ખાતેના કંપનીના શો રૂમ ખાતે નલીનભાઇ, જીજ્ઞેશભાઇ, પ્રકાશભાઇ, હાર્દિકભાઇ વગેરેએ કેક કાપી કંપનીના જન્મ દિવસની ઊજવણી કરી હતી.

બિઝનેશ પ્લસ
અન્ય સમાચારો પણ છે...