Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Himatnagar - પરસોડા હાઇસ્કૂલના છાત્રો જિલ્લાની શાળાકીય રમતોત્સવમાં ઝળક્યા

પરસોડા હાઇસ્કૂલના છાત્રો જિલ્લાની શાળાકીય રમતોત્સવમાં ઝળક્યા

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:31 AM

વિજયનગર | હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે તાજેતરમાં સંપન્ન થયેલ શાળાકીય રમતગમત સ્પર્ધામાં વિજયનગર તાલુકાની કે. જે....

  • Himatnagar - પરસોડા હાઇસ્કૂલના છાત્રો જિલ્લાની શાળાકીય રમતોત્સવમાં ઝળક્યા
    વિજયનગર | હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે તાજેતરમાં સંપન્ન થયેલ શાળાકીય રમતગમત સ્પર્ધામાં વિજયનગર તાલુકાની કે. જે. પટેલ હાઈસ્કૂલની ધો-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અસારી નિરમાએ 100, 200 મીટર દોડ તથા લાંબીકૂદમાં પ્રથમ, ધો-11ની વિદ્યાર્થીની ડામોર ગીતાએ ગોળાફેંક, ચક્રફેંકમાં દ્વિતીય અને બરછીફેંકમાં તૃતીય, ડામોર સપનાએ 100 મીટર વિજ્ઞ અને 3000 મીટર દોડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સાબરકાંઠા જિલ્લામાં શાળા ગામનું ગૌરવ વધારતા આચાર્ય કે. એચ. ઝાલા, સંચાલક મણીભાઈ પટેલ, હરીશભાઈ પટેલે વિદ્યાર્થીઓ અને કોચ એટી મોથલિયા અને એચ. પી. પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending