તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Himatnagar હિંમતનગરની જૈનાચાર્ય અાનંદધનસૂરી વિદ્યાલયમાં અટલ ટિંકરીંગ લેબનો આરંભ

હિંમતનગરની જૈનાચાર્ય અાનંદધનસૂરી વિદ્યાલયમાં અટલ ટિંકરીંગ લેબનો આરંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગરની જૈનાચાર્ય અાનંદધનસૂરી વિદ્યાલયમાં અટલ ટિંકરીંગ લેબનો શુભારંભ દિપસિંહજી રાઠોડના અધ્યક્ષ સ્થાને કરવામાં અાવ્યો હતો. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી અાર.અેસ. ઉપાધ્યાય, ભાનુ પ્રસાદ પટેલ, મહેન્દ્રભાઇ પટેલ, સી.સી. શેઠ તથા મંડળના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અા પ્રસંગે દિપસિંહજી રાઠોડે શાળાને અભિનંદન પાઠવી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતુ. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના અાચાર્ય પ્રકાશભાઇ પટેલ સહીત સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...