હિંમતનગર કોલેજમાં મહિલા સ્વરક્ષાના તાલીમ શિબિર

Himatnagar - હિંમતનગર કોલેજમાં મહિલા સ્વરક્ષાના તાલીમ શિબિર

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:31 AM IST
હિંમતનગર| હિંમતનગરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન.અેસ.એસ. વિભાગ, ગુજરાત સરકાર સુરક્ષા સેતુ સોસાયટી અને સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા મહિલા સ્વરક્ષણના દસ દિવસીય તાલીમ શિબિરનું ઉદ્દઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે કેળવણી મંડળ પ્રમુખ નાથાકાકા, પ્રિ.ર્ડા. દિનેશ પટેલ, ર્ડા.એ.પી. સોલંકી, ર્ડા. એન.વી. વાઘેલા, પ્રા. કોકીલાબેન, ર્ડા. રાકેશભાઇ જોષી વિશેષ ઉપસ્થિત રહી સાંપ્રત સમયમાં મહિલાઓને સ્વર સ્વરક્ષણની જરૂરિયાત અંગે વાત કરી હતી. કાર્યક્રમનું સંચાલન ર્ડા. રુપાબેન ભટ્ટે કર્યું હતુ તથા આભાર વિધિ ર્ડા. બી.જી. પરમારે કરી હતી.

X
Himatnagar - હિંમતનગર કોલેજમાં મહિલા સ્વરક્ષાના તાલીમ શિબિર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી