તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારેશી ભાટિયા સમાજના સમૂહલગ્ન અંગે મિટિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગરના જ્વાલા માતાજી મંદિરમાં બારેશી ભાટિયા સમાજના સમૂહ લગ્ન આયોજન માટે મિટિંગનું અાયોજન કરવામાં આવ્યુ હતુ અને વિસ્તૃત આયોજન અગામી 11 સપ્ટેમ્બરે મળનારી જનરલ મિટિંગમાં કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. મિટિંગમાં સમાજના પ્રમુખ જીતેન્દ્રકુમાર ભાટિયા, વિકેશકુમાર ભાટીયા, કમલેશકુમાર ભાટિયા અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...