તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

30 વિજ કનેક્શનની તપાસમાં 2.80 લાખની વીજચોરી ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરજ તાલુકામાં યુજીવીસીએલ દ્વારા 17 જેટલી ગાડીઓના કાફલા સાથે વીજ કર્મીઓએ તાલુકામાંથી રૂ.28,3000 વીજચોરી ઝડપી પાડી હતી.

ગુરૂવારે મેઘરજ યુ.જી.વી.સી.એલ. તેમજ હિંમતનગર સર્કલની 17 જેટલી ગાડીયોના કાફલા સાથે મેઘરજ તાલુકાના બાંઠીવાડા, બેલ્યો, ડચકા, મુડશી, વાગોરા, રોયણીયા, ભેમાપુર, કુણોલ, પાણીબાર, કદવાડી, પંડુલી, છીકારી, મહુડી, ધરોલા, જેરીયાવાડા, શણગાલ વગેરે ગામોમાંથી 30 જેટલી વીજચોરીના કનેક્શન ઝડપાયા હતા. જેમાં કુલ રૂ.2.83000 વીજચોરી ઝડપાતાં તાલુકામાં વીજચોરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...