સુરજપુર પાસેથી 26 હજારના દારૂ સાથે બે ઝડપાયા

ગાંભોઈ પીએસઆઇ સ્ટાફ સાથે પેટ્રોલીગમાં હતા. દરમ્યાન ગાડી (ડી.એલ.4 સી.એ.બી. 1696) દારૂ ભરી ગાંભોઇ થઇ અમદાવાદ તરફ જનાર હોઇ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:26 AM
Himatnagar - સુરજપુર પાસેથી 26 હજારના દારૂ સાથે બે ઝડપાયા
ગાંભોઈ પીએસઆઇ સ્ટાફ સાથે પેટ્રોલીગમાં હતા. દરમ્યાન ગાડી (ડી.એલ.4 સી.એ.બી. 1696) દારૂ ભરી ગાંભોઇ થઇ અમદાવાદ તરફ જનાર હોઇ સુરજપુરા ગામ તરફ જતા રોડ પર ફાટક પાસે વોંચ ગોઠવી ભિલોડા તરફથી ગાડી આવતા તપાસ કરતાં ગાડીની ડેકીમાંથી દારૂની192 બોટલ રૂ.26352નો વિદેશી દારૂ, મોબાઇલ, ગાડી મળી કુલ કિ.રૂ.1.32 લાખના મુદ્દામાલ સાથે ગજેન્દ્રકુમાર દાડમચંદ્ર સુથાર (મગવાસ (દમાણા),રાજસ્થાન) તથા ભેરૂસિંહ સમેરસિંહ રાણાવત (અટારીયા, પોસ્ટ ઓગણા, રાજસ્થાન) નાઓને મુદ્દામાલ સાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

X
Himatnagar - સુરજપુર પાસેથી 26 હજારના દારૂ સાથે બે ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App