• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • Himatnagar - પ્રાંતિજની નર્સિંગ કોલેજના છાત્રોએ તમાકુ નિયંત્રણના શપથ લીધા

પ્રાંતિજની નર્સિંગ કોલેજના છાત્રોએ તમાકુ નિયંત્રણના શપથ લીધા

પ્રાંતિજની ચિત્રિણિ નર્સિંગ કોલેજમાં તા. 14 -09-2018 ના રોજ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. અરુણસિહ ભાટી દ્વારા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:26 AM
Himatnagar - પ્રાંતિજની નર્સિંગ કોલેજના છાત્રોએ તમાકુ નિયંત્રણના શપથ લીધા
પ્રાંતિજની ચિત્રિણિ નર્સિંગ કોલેજમાં તા. 14 -09-2018 ના રોજ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. અરુણસિહ ભાટી દ્વારા તમાકુ વિરોધી પ્રવચન આપવામાં આવ્યું હતું જેમાં કોલેજના 368 વિદ્યાર્થીઓ એ તમાકુ નિયંત્રણ અંતર્ગત તમાકુ ન વાપરવા માટે શપથ લીધા હતા.

સાબરકાંઠા જિલ્લા પંચાયતના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી દ્વારા તા. 14-09-2018 ના રોજ તમાકુ વિરોધી પ્રવચન આપવામાં આવ્યું હતું. જેમાં ચિત્રિણિ નર્સિંગ કોલેજના 368 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા તમાકુ થી થતાં નુકસાન જેવા કે કેંસર, ફેફસાના રોગો, નપુંસકતા, હ્રદયરોગ, ગેંગ્રિન, કુપોષણ, ભણવામા બેધ્યાનપણુ, આર્થિક નુકસાન, સામાજિક નુકશાન અંગે જિલ્લા રોગચાળા અધિકારી ડો. અરુણસિહ ભાટી એ ધ્યાન દોર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા 369 વિદ્યાર્થીઓ એ અંતમા સૌએ તમાકુ ના વાપરવાના શપથ લીધેલ હતાં.

X
Himatnagar - પ્રાંતિજની નર્સિંગ કોલેજના છાત્રોએ તમાકુ નિયંત્રણના શપથ લીધા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App