• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • હિંમતનગર કેન્દ્રિય વિદ્યાલયના વિદ્યાર્થીનો ચેસમાં શ્રેષ્ઠ દેખાવ

હિંમતનગર કેન્દ્રિય વિદ્યાલયના વિદ્યાર્થીનો ચેસમાં શ્રેષ્ઠ દેખાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર : ઓરિસ્સા રાજ્યના ભુવનેશ્વરમાં યોજાયેલી કે.વી.એસ નેશનલ સ્પાર્ટસ મીટ 2018 અંતર્ગત યોજાયેલ ચેસ ટૂર્નામેન્ટમાં ગુજરાત તરફથી હિંમતનગર કેન્દ્રિય વિદ્યાલય દ્વારા પસંદગી પામેલ આર્ય હિરેનકુમાર ઉપાધ્યાયે સારા રેન્ક મેળવી વિદ્યાલય, સાબરકાંઠા જિલ્લા તથા સમાજનુ ગૌરવ વધાર્યું છે. જે બદલ શાળાના આચાર્ય તથા સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...