હિંમતનગરના રાયગઢમાં રૂ.25 હજારની ડીપીની ચોરી

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:20 AM IST
Himatnagar - હિંમતનગરના રાયગઢમાં રૂ.25 હજારની ડીપીની ચોરી
હિમંતનગર | હિમંતનગરના રાયગઢ ગામથી લોખંડ પુરા ગામ તરફ જતાં રસ્તા પર આવેલ યુજીવીસીએલના ટ્રાન્સફમરની 10 કોયલો 25 હજારની 17 ઓગસ્ટ દરમિયાન કોઈ ચોરી કરી લઈ ગયું હોવા અંગે રાજીવકુમાર મણીલાલ ડામોરે ગાભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

X
Himatnagar - હિંમતનગરના રાયગઢમાં રૂ.25 હજારની ડીપીની ચોરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી