હિંમતનગરમાં કાગળ પર કોતરણી કરીને ભગવાન ગણપતિ બનાવ્યા

Himatnagar - હિંમતનગરમાં કાગળ પર કોતરણી કરીને ભગવાન ગણપતિ બનાવ્યા

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:20 AM IST
હિંમતનગર શહેરના ખાડિયા વિસ્તારમાં મોબાઈલ રિપેરીંગ શોપ ચલાવતા અને કલાના શોખીન હિતેશ પંચાલે ગણપતિ મહોત્સવ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પેપરકટર વડે કોતરણી કરીને આબેહૂબ ગણપતિ બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે, બહુ બારીકાઈથી કોતરણી કરવી પડે છે તેમના શોખને કારણે ભગવાન શિવ, કૃષ્ણ,ગાયત્રી મંત્ર શિરના 50 જેટલા પેપરકટનું તેમની પાસે કલેક્શન છે. તસવીર-ભાસ્કર

X
Himatnagar - હિંમતનગરમાં કાગળ પર કોતરણી કરીને ભગવાન ગણપતિ બનાવ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી