Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Himatnagar - ગણપતિની માટીની મૂર્તિનું વિસર્જન પણ સરળ માત્ર 10 થી 20 મિનિટમાં ઓગળે છે

ગણપતિની માટીની મૂર્તિનું વિસર્જન પણ સરળ માત્ર 10 થી 20 મિનિટમાં ઓગળે છે

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:20 AM

આકોદરાની પરફેક્ટ સ્કૂલના શિક્ષકે માટીની ગણેશની મૂર્તિ બનાવી

  • Himatnagar - ગણપતિની માટીની મૂર્તિનું વિસર્જન પણ સરળ માત્ર 10 થી 20 મિનિટમાં ઓગળે છે
    હિંમતનગર | હિંમતનગર તાલુકાના આકોદરા ગામની પરફેક્ટ સ્કૂલના કલા શિક્ષક સુભાષભાઈ રાવલે શનિવારે શાળામાં જ માટીના ગણપતિની મૂર્તિ બનાવવી કેટલી સરળ છે અને પર્યાવરણ બચાવવુ હોય તો માટીનો જ આગ્રહ રાખવાનું જણાવી માટીના ગણેશ બનાવી ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની માટીની જ મૂર્તિનુ ઘેરઘેર સ્થાપન કરવા બાળકોને પ્રેરિત કર્યા હતા.

    સુભાષભાઈ રાવલે જણાવ્યું કે, શુદ્ધ માટી લાવી વિના ખર્ચે ગણેશજીની મૂર્તિ સરળતાથી બનાવી શકાય છે અને વિસર્જન બાદના માટી મિશ્રિત પાણીનો ઘરના બગીચામાં પણ ઉપયોગ થઈ શકે છે શાળાના ટ્રસ્ટી હિતેશભાઈ પટેલે કલા શિક્ષક ના આ પ્રયાસને બિરદાવ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ