• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • Himatnagar - હિંમતનગરના ગઢોડા ગામમાં હાર્દિક પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં ભાઈઓ -

હિંમતનગરના ગઢોડા ગામમાં હાર્દિક પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં ભાઈઓ -

હિંમતનગરના ગઢોડા ગામમાં હાર્દિક પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં ભાઈઓ - બહેનોએ મા ઉમા ખોડલની આરતી કરી હાર્દિક...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:20 AM
Himatnagar - હિંમતનગરના ગઢોડા ગામમાં હાર્દિક પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં ભાઈઓ -
હિંમતનગરના ગઢોડા ગામમાં હાર્દિક પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં ભાઈઓ - બહેનોએ મા ઉમા ખોડલની આરતી કરી હાર્દિક પટેલના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી ગુજરાતના ખેડૂતોના દેવા માફ થાય અને પાટીદાર સમાજને અનામત મળે તે માટે આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. તસવીર-ભાસ્કર

X
Himatnagar - હિંમતનગરના ગઢોડા ગામમાં હાર્દિક પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં ભાઈઓ -
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App