તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કે.એમ.પટેલ વિદ્યામંદિરનો કચ્છ પ્રવાસ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર | ઇડરની કે.એમ.પટેલ વિદ્યામંદિર દ્વારા કચ્છ ભુજના શૈક્ષણીક પ્રવાસનું આયોજન કરાયું હતું. જેમાં ધોરણ-9 થી 12 ના કુલ 206 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. પ્રવાસમાં વિદ્યાર્થીઓએ ભુજ, રણોત્સવ, માતાનો મઢ, કોટેશ્વર, માંડવી, મુન્દ્રા પોર્ટ, ભુજોડી જેવા એતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. તસવીર-જય સુરતી

અન્ય સમાચારો પણ છે...