તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળાખેતરા જૂથ શાળામાં પતંગ-દોરી વિતરણ કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબડીયા | પોશીના તાલુકાની કાળાખેતરા જૂથ પ્રાથમિક શાળામાં શનિવારે શાળા સ્ટાફ તરફથી શાળાના સર્વે બાળકોને પતંગ અને દોરી આપવામાં આવી હતી સાથે જ બાળકોને શાળાઆચાર્ય કરશનભાઇ પટેલ દ્વારા પતંગ ચગાવતી વેળાએ પોતાને કે અન્ય કોઈ જીવને કોઈ હાનિ ન પહોંચે તેની કાળજી લેવા સાથે ઉજવણી કરવાનું જણાવાયું હતું. તસવીર-ફારૂક મેમણ

અન્ય સમાચારો પણ છે...