ઇડર વનવિભાગ દ્વારા કરુણા અભિયાન રેલી યોજાઇ

ઇડર | ઇડર વન વિભાગ દ્વારા સરપ્રતાપ હાઇસ્કુલ અને સી .કે સરસ્વતી વિદ્યામંદિરના સયુક્ત ઉપક્રમે કરુણા અભિયાન રેલીનું...

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 02:56 AM
Idar News - karuna campaign rally organized by eder forest department 025632
ઇડર | ઇડર વન વિભાગ દ્વારા સરપ્રતાપ હાઇસ્કુલ અને સી .કે સરસ્વતી વિદ્યામંદિરના સયુક્ત ઉપક્રમે કરુણા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ સરકાર દ્વારા મોટા પાએ કરુણા અભિયાનની શરૂઆત તારીખ 10/01/19 થી 20/01/19 સુધી પક્ષી બચાવોનું કરુણા અભિયાન જેમાં ચાઈના દોરીથી પક્ષીઓ ઘવાય છે અને મૃત્યુ પામે છે. ઇડર સરપ્રતાપ સ્કુલ અને સી.કે સરસ્વતી વિદ્યામંદિરના બાળકોએ ઇડરની સરપ્રતાપ હાઇસ્કુલથી એપોલો ત્રણ રસ્તા અને બસ સ્ટેશન સુધી રેલી કાઢી હતી.આર.એફ.ઓ. હરેશ પંડ્યાએ જણાવ્યું હતું કે સવારેના પક્ષીઓ ખોરાકની શોધમાં જયારે તે સમયે અને સાંજના સમયે માળા માં પરત ફરતી વખતે પતંગ ના ચગાવવા જેથી તેમની ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ના થાય તે માટે જણાવ્યું હતુ.

X
Idar News - karuna campaign rally organized by eder forest department 025632
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App