તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડીયાદરા લૂંટ પ્રકરણમાં પાંચમો અારોપી પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત સપ્તાહમાં કડીયાદરા લૂટ પ્રકરણમાં હરેશભાઇ લાલાભાઇ વણકર અને ભીખાભારથી મહાદેવભારથી તા.03/04/19 ના રોજ અેલસીબી સમક્ષ હાજર થઇ ગયા બાદ અેલબીસીઅે કોર્ટમાં રજૂ કરી તા. 12/04/19 સુધીના રિમાન્ડ દરમિયાન પોલીસે ઘટનાનુ રીકન્સ્ટ્રક્શન કરવા સહિત તત્કાલીન વડાલી પીઅેસઅાઇ વી.અાર. ચાૈધરીનો જવાબ લીધો હોવાનુ પણ જાણવા મળી રહ્યુ છે. ફરિયાદમાં ચાર અારોપીના નામના ઉલ્લેખ સહિત પાંચમા અારોપીની અન્ય અેક તરીકે નોંધ કરવામાં અાવી હતી તે પાંચમા અારોપી રમેશભાઇ ધૂળાભાઇ જાદવની અેલસીબીઅે અટકાયત કરી છે.

અન્ય સમાચારો પણ છે...