તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાજીપુરામાં લોખંડના દરવાજા અને ચેનલની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર તાલુકાના હાજીપુર ગામમાં ત્રણેક દિવસ અગાઉ રૂ. 17 હજારની કિંમતના બે લોખંડના દરવાજા અને સીઅાકારની બે ચેનલોની ચોરી થવા અંગે અે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. હાજીપુર ગામની સીમમાં અાવેલ પ્રિતેશભાઇ ચન્દુભાઇ પંચાલની વિશ્વકર્મા અેન્જીનીયરીંગ વર્કસ નામની દુકાન અાગળ મૂકેલ રૂ. 15 હજારના બે લોખંડના દરવાજા અને રૂ. 2 હજારની બે લોખંડની સીઅાકારની ચેનલ મળી કુલ રૂ. 17 હજારની મતાની તા.31-12-18 ની રાત્રી દરમિયાન ચોરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...