તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વકતાપુરમાં ધારાસભ્યને ઘોડા ઉપર બેસાડ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર : જિલ્લામાં હિંમતનગર તાલુકો વિકાસ કામોમાં અગ્રેસર રહ્યો છે.ગ્રામ સડક યોજના હેઠળ તાલુકાના જુદા જુદા ગામોમાં રસ્તાઓના કામો માટે રૂ.38.40 કરોડ જેટલી રકમ હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાના પ્રયાસોથી મળેલ છે. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાના ગામડાના પ્રવાસ દરમ્યાન ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સન્માન થઇ રહ્યું છે. રવિવારે વકતાપુરમાં ગ્રામજનો દ્વારા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાને ઘોડા ઉપર બેસાડી તેમનું અભિવાદન કરાયું હતું. મુનીર મનસુરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો