તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશોત્તરમાં ગોગાધામે 15 મો નવચંડી યજ્ઞ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર | ઇડર તાલુકાના દેશોત્તરમાં આવેલા ગોગા મહારાજના મંદિરે ચરમટા પરિવાર આયોજીત માં ચેહર, માં વિહત તથા સીકોતર માતાના સાનિધ્યમાં 15 મો નવચંડી યજ્ઞ યોજાયો હતો. રાત્રે રમેલ (ફુલ ચડાવો)નું આયોજન કરવામાં આવ્યુ હતુ તથા અા પ્રસંગે ભુવાજી હરગોવનભાઈએ આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે શ્રધ્ધાળુઅો તથા ભક્તોએ નવચંડી યજ્ઞના દર્શન કરી, પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. તસવીર-જય સુરતી

અન્ય સમાચારો પણ છે...