તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ષ 2014-15માં લેવાયેલ વર્ગ-1 નાયબ પોલીસ અધિક્ષકની સ્પર્ધાત્મક પરીક્ષામાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2014-15માં લેવાયેલ વર્ગ-1 નાયબ પોલીસ અધિક્ષકની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની પોલીસ અેકેડમી કરાઇ ખાતે અેક વર્ષની તાલિમ પૂર્ણ થતા ફીલ્ડ ટ્રેનીંગ માટે ગૃહ વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાઅોમાં નિમણૂકો કરવામાં અાવી છે. જેના અંતર્ગત હિતેશભાઇ ડી ધાંધલીયાની સાબરકાંઠા જિલ્લામાં અને ઇશ્વરભાઇ અેન. પરમારની અરવલ્લી જિલ્લામાં તાલીમ અર્થે ફાળવણી કરવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...