તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરમાં ચાઇનિઝ દોરીના વેચાણ મામલે ચેકિંગ હાથ ધરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર વર્ષે લોકોના ગળા ઉપર ગંભીર ઇજા પહોંચાડતી અને કેટલાક કિસ્સાઓમાં જીવલેણ સાબિત થતી પ્રતિબંધિત ચાઇનિઝ દોરીનું વેચાણ ન થાય તે માટેની સરકારની સુચના અન્વયે ઉતરાયણના એક દિવસ પહેલાં હિંમતનગરના પતંગ દોરીના વેપારીઓની દુકાનોમાં પોલીસ દ્વારા ચેકીંગ કરાયું હતું.પતંગની દોરીથી ઘાયલ પશુ પક્ષીને બચાવવા અને વાહન ચાલકોને ગળાની ઇજાથી બચાવવા આવી દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં પતંગના શોખીનો ચાઇનિઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો