હિંમતનગરના યુવકનો પગ કેનાલમાં લપસ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| હિંમતનગર શહેરના રામેશ્વર મંદિર સામે શનીવારે બપોરે ત્રણેક વાગ્યે ડનકાભાઇ તેજાભાઇ સોલંકી (ઉ.વ.25) પગ લપસી જતા કેનાલમાં ખાબક્યા બાદ સાંજે સાતેક વાગ્યે ફાયર ટીમને જાણ કરતા અેકાદ કલાક શોધખોળ કર્યા બાદ કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળ બંધ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...