હિંમતનગર| હિંમતનગર માં મહિલા પોલીસ સ્ટેશનના સામે આવેલી સાબરકાંઠા જિલ્લા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| હિંમતનગર માં મહિલા પોલીસ સ્ટેશનના સામે આવેલી સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ , સિંચાઈ વિભાગ , સર્વ શિક્ષા અભિયાન કચેરીઓના ચોગાનમાં કચરાના ઢગલા જોવા મળી આવતાં સ્વચ્છતા અભિયાન નુ સુરસુરીયુ થયા હોવાનાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર અહેવાલ પ્રસિદ્ધ થયાના ગણતરીના કલાકો માં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કચરાના ઢગલાબંધ ઢગલાઓને એક જગ્યાએ એકત્ર કરી બાળવામાં આવ્યા હતા અને ઘણા લાંબા સમયગાળા બાદ કચેરી સંકુલમાં સાફસફાઈ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...