તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગર| હિંમતનગર વિજાપુર હાઇવે ઉપર પાણપુર પાટિયા ચોકડી પાસે રોડની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| હિંમતનગર વિજાપુર હાઇવે ઉપર પાણપુર પાટિયા ચોકડી પાસે રોડની સાઈડમાં વિશાળ કણજીના વૃક્ષની ડાળીયો ફેલાઇને નજીકમાંથી પસાર થતી વીજ લાઈનને અડી જતાં જોખમી બની છે. કણજીનાં વૃક્ષની ડાળીઓ નાજુક હોવાના કારણે ગમે ત્યારે તૂટીને વીજ તાર ઉપર પડે તેવી સંભાવના હોવાથી હોનારત સર્જાય તે પહેલાં યુ.જી.વી.સી.એલ.દ્વારા ઝાડની ડાળીઓ કાપવામાં આવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...