તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગર : હિંમતનગર સેવાસદન કલેક્ટર કચેરીના સભાખંડમાં રાજ્યના બિન અનામત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર : હિંમતનગર સેવાસદન કલેક્ટર કચેરીના સભાખંડમાં રાજ્યના બિન અનામત અાયોગના ઉપાધ્યક્ષ રશ્મિકાંત પંડ્યાઅે ગુજરાત અનામત વર્ગોના અાયોગની કામગીરી અને યોજનાઅોની જાણકારી માટે મુલાકાત લઇ બેઠક કરી હતી. વિવિધ શૈક્ષણિક, ભોજન બીલ સહાય, કોચીંગ સહાય અને સ્પર્ધાત્મક પરીક્ષા લોન સહીતની સ્વ.રોજગાર લક્ષી યોજનાઅોની માહિતી અાયોગના સભ્ય સચિવ ર્ડા.દિનેશ કાપડીયા દ્વારા અપાઇ હતી. બેઠકમાં ઉપાધ્યક્ષ રશ્મકાંત પંડ્યા, અધિક નિવાસી કલેક્ટર વી.અેલ.પટેલ, નાયબ નિયામક (વિ.જા.) હિંમતનગર જિ.સા.કાં. મેનજર, અનુ.જાતિ નિગમ હિંમતનગર અને અમલીકરણ અધિકારીઅો સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...