તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગર | હિંમતનગરની સિલ્વર ગ્રીન ઈંગ્લીશ મીડીયમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગરની સિલ્વર ગ્રીન ઈંગ્લીશ મીડીયમ

સ્કૂલ, વિદ્યાનગરીમાં અેન્યુઅલ સ્પોટર્સ ડે નું આયોજન કરાયું હતું. જેમાં ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉસ્તાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં બોલ ઇન બાસ્કેટ, ટગ ઓફ વોર, મ્યુઝીકલ ચેર, કબડ્ડી, વોલીબોલ, રેસ, લોંગ જમ્પ વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ આયોજન દરમ્યાન શાળાના પ્રમુખ ડૉ.ડી.એલ. પટેલ, સર્જન ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, સ્મિતાબેન, આચાર્ય જીગરભાઈ જોશી, આચાર્ય પ્રમોદ જાધવ અને સિલ્વર ગ્રીન ઈંગ્લીશ સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...