તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર | હિંમતનગર બીડીવીઝન પોલીસે અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગર બીડીવીઝન પોલીસે અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનના વોન્ટેડ અારોપીને બુધવારે બપોરે હિંમતનગર શહેરના મહેતાપુરાથી ઝડપી શામળાજી પોલીસને સોંપ્યો હતો.

શામળાજી પોલીસ સ્ટેશનમાં અપહરણ, પોક્સો સહિતના તાજેતરમાં નોંધાયેલ ગુનાનો વોન્ટેડ અારોપી રાયસીંગભાઇ ઉર્ફે રાહૂલ વેચાતભાઇ કટારા (રહે. પાલ કુંડોલ તા. ભિલોડા) હિંમતનગરના મહેતાપુરામાં અાવ્યાની બાતમી આધારે બીડીવીઝન પીઅેસઅાઇ પી.વી. ગોહીલે તા.27/02/19 ના રોજ ત્રણેક વાગ્યે રાયસીંગભાઇ કટારાને અેનજી સર્કલ પાસેથી ઝડપી પાડી શામળાજી પોલીસને સૂપરત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો